politics
UP વિરુદ્ધ રાજસ્થાન: આખરે જયપુર હાઉસ કોનું છે?
આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના વહીવટી તંત્ર હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે રાજસ્થાન સરકારે આગ્રાના પોશ જયપુર હાઉસ વિસ્તારમાં આવેલી કેટલીક જમીન પર પોતાનો માલિકી હક કેવી રીતે રજૂ કર્યો છે. રાજસ્થાન સરકારના દાવામાં બે ઐતિહાસિક બંગલાઓનો સમાવેશ થાય છે, જેમાં હાલમાં GST કચેરી અને આગ્રા વિકાસ સત્તામંડળની કચેરી આવેલી છે. આ [...] The post UP વિરુદ્ધ રાજસ્થાન: આખરે જયપુર હાઉસ કોનું છે? appeared first on chitralekha .
Read full article on Chitralekha