politics
UP: રાજ્યના રાજકારણમાં દલિત ચહેરાનું આગમન; રોહિણી ઘાવરીની નજર ચંદ્રશેખરની વોટ બેંક પર
(એજન્સી) તા.૧૪ ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક નવા દલિત ચહેરાનું આગમન થઈ રહ્યું છે. સ્વિટ્ઝર્લેન્ડથી પરત ફર્યા બાદ, રોહિણી ઘાવરી રાજ્યના રાજકારણમાં સક્રિય થવાની તૈયારી કરી રહી છે. વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં યુપીના દલિત રાજકારણમાં એક નવું રાજકીય જૂથ ઉભરી રહ્યું હોય તેવું જણાય છે. સ્વિટ્ઝર્લેન્ડથી પરત ફર્યા બાદ, રોહિણી ઘાવરી રાજ્યના રાજકારણમાં [...] The post UP: રાજ્યના રાજકારણમાં દલિત ચહેરાનું આગમન; રોહિણી ઘાવરીની નજર ચંદ્રશેખરની વોટ બેંક પર first appeared on Gujarat Today .
Read full article on Gujarat Today - Gujarati Newspaper