politics
નિર્ણય પાછો ખેંચવાનો સવાલ જ નથી: UPI ચાર્જ પર વિપક્ષના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું વલણ
કેન્દ્ર સરકારે 15 ઓક્ટોબરથી UPI વ્યવહારો માટે નવું માળખું જાહેર કર્યું છે. 2000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર 0.4% ફી લાગશે, જોકે સામાન્ય ગ્રાહકો માટે તે મફત રહેશે. આ ચાર્જ માત્ર વેપારીઓ પર લાગુ પડશે. 75000થી વધુના વ્યવહારો પર મહત્તમ 300 રૂપિયા ફી હશે. નાના દુકાનદારો અને પસંદગીની સેવાઓ માટે રાહત અપાઈ છે.
Read full article on Gujaratsamachar