politics
UPI પેમેન્ટ પર ચાર્જને લઈને ‘ઇન્ડિયા’ ગઠબંધનમાં મતભેદ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઉમર અબદુલ્લાએ ગુરુવાર (17 સપ્ટેમ્બર)એ UPI મારફતે થતા ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા ચાર્જ વસૂલવાના મામલે કેન્દ્ર સરકારનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. તેમણે કેન્દ્રના નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું હતું કે ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જાળવી રાખવું અને તેનું સંચાલન કરવું સસ્તું નથી. જોકે તેમણે સરકારને રિટેલ ગ્રાહકોનાં હિતોનું રક્ષણ કરવાની સલાહ પણ [...] The post UPI પેમેન્ટ પર ચાર્જને લઈને ‘ઇન્ડિયા’ ગઠબંધનમાં મતભેદ appeared first on chitralekha .
Read full article on Chitralekha