crime
Upleta Padvala: ભત્રીજાને અચાનક શુ થયું કે કાકાને પતાવી દીધા? બંને કાયમ ઓટલે બેસી ગપ્પા મારતા, તો પછી કેમ બન્યો કરૂણ બનાવ?
ઉપલેટાના પડવલા ગામમાં કૌટુંબિક ભત્રીજા સોહીલે સામાન્ય મસ્તીમાં કાકા અદ્રેમાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી. ભાયાવદર પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી.
Read full article on News18 Gujarati