crime
Vadodara: લઠ્ઠાકાંડ બાદ ભાવનગરથી વડોદરા દારૂની હેરાફેરીનો પર્દાફાશ, કારના ચોરખાનામાંથી 114 બોટલો સાથે બે શખ્સો ઝબ્બે
Vadodara News: ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વડોદરા પોલીસે ભાવનગરથી કારમાં ચોરખાનું બનાવી લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરી રૂ. 2.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.
Read full article on Gujarati Jagran