crime
Vadodara: કરજણ NH-48 પર બામણગામ પાસે રીક્ષા પલટી, ગંભીર અકસ્માતમાં એક મહિલાનું મોત
Vadodara-Karjan NH-48 Accident: વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે-48 પર બામણગામ પાસે એક પેસેન્જર રિક્ષા પલટી ગઈ, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું છે.
Read full article on Gujarati Jagran