crime
Vadodara Road Rage: શાસ્ત્રી બ્રિજ પર હોર્ન વગાડવા બાબતે દંપતી પર હીચકારો હુમલો, 5 ઈસમો ઓવરટેક કરીને તૂટી પડ્યા
Vadodara Shastri Bridge Road Rage: શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા શાસ્ત્રી બ્રિજ પર રોડ રેજની એક ગંભીર ઘટના સામે આવી છે. ટુ વ્હીલર પર પસાર થઈ રહેલા એક દંપતી સાથે હોર્ન વગાડવા અને ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં જાહેર રોડ પર જ દંપતી સાથે બળજબરીથી મારામારી કરવામાં આવી હતી
Read full article on Gujarati Jagran