crime
Vadodara: સાવલીના પ્રથમપુરા ગામે દીપડાની દહેશત, વાસણ માંજતી માતાની બાજુમાં રમતી દીકરી પર તરાપ મારીને ઝાડીઓમાં ભાગ્યો; ભયભીત ગ્રામજનોની આખી રાત પહેરેદારી
Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પ્રથમપુરા (સિહોરા) ગામમાં છેલ્લા બે દિવસથી દીપડાની સતત હિલચાલ અને આજે એક સ્થાનિક વ્યક્તિ પર થયેલા હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટ ફેલાઈ ગયો છે.
Read full article on Gujarati Jagran