crime
વડોદરામાં આરોગ્ય વિભાગની લાલ આંખ, સ્વચ્છતાના અભાવે ‘હરિ ઓમ કાઠિયાવાડી’ રેસ્ટોરન્ટ એક દિવસ માટે સીલ
રસોડામાં વ્યાપક ગંદકી અને નિયમોના ઉલ્લંઘનને કારણે તંત્રની કડક કાર્યવાહી શહેરના ચારેય ઝોનમાં ફૂડ સેફટી ઓફિસરોની ખાસ ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ શરૂ પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનાર વેપારીઓને બેદરકારી ન ચલાવી લેવાની સખત ચેતવણી (પ્રતિનિધિ), વડોદરા. તા.૧૯ વડોદરા :- સુરતમાં તાજેતરમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ રાજ્ય સરકારના આદેશ મુજબ વડોદરા આરોગ્ય વિભાગ [...]
Read full article on Gujaratmitra