crime
વડોદરામાં દુકાન અપાવવાના નામે આધેડ સાથે ₹9 લાખની ઠગાઈ, ભાજપ નેતાના પુત્ર સહિત 4 સામે પોલીસ ફરિયાદ
વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દુકાન અપાવવાના નામે એક વ્યકિત સાથે 9.05 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો આક્ષેપ છે. ભાજપ નેતાના પુત્ર સહિત ચાર શખ્સો સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
Read full article on Gujarati Jagran