crime
વડોદરામાં ઇમરજન્સી સેવાઓ મોડી મળતી હોવાનો વધુ એક કિસ્સો,બાજવાના મકાનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડ મોડી પહોંચી
વડોદરાના બાજવા ગામે યોગેશ્વર સોસાયટીમાં શોર્ટસર્કિટથી મકાનમાં આગ લાગી હતી. સવારે 10 વાગ્યે બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડ બપોરે 1 વાગ્યે પહોંચતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. મોડી પહોંચેલી ફાયર બ્રિગેડે 2 સિલિન્ડર બહાર કાઢી મોટી દુર્ઘટના ટાળી હતી. જોકે, ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
Read full article on Gujaratsamachar