crime
વડોદરામાં માતાએ દીકરા-દીકરી સાથે જીવન ટૂંકાવ્યું:એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડ્યો
વડોદરામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મૃતકોમાં માતા સહિત તેના પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે.
Read full article on Divya Bhaskar