crime
વડોદરાના સોની પરિવારે કેમ ભર્યું અંતિમ પગલું? આરતીબેન અને તેમની દીકરીએ લખેલી 3 ચિઠ્ઠીએ ખોલ્યું રહસ્ય!
વડોદરાના માંડવી વિસ્તારમાં રહેતા સોની પરિવારે એકસાથે લટકીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. જો કે, તેમણે આ પગલું કેમ ભર્યું તેનું તે સમયે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નહોતું. પરંતુ પોલીસ તપાસમાં મળેલી ત્રણ સુસાઈડ નોટથી પરિવારે આ પગલું કેમ ભર્યું તેનું ચોક્કસ કારણ સામે આવ્યું છે.
Read full article on News18 Gujarati