crime
વડોદરાની ખાનગી યુનિવર્સિટીની હોસ્ટેલમાં ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીનું એસિડ પીવાથી રહસ્યમય મોત
૧૬ વર્ષીય પરપ્રાંતિય વિદ્યાર્થિનીનું એસિડ પીધા બાદ સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત (પ્રતિનિધિ), વડોદરા. તા.૨૫ વાઘોડિયા રોડ પર આવેલા લીમડા ગામની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય પરપ્રાંતિય વિદ્યાર્થિની કંદેરી પાત્રાએ અજ્ઞાત કારણોસર હોસ્ટેલના રૂમમાં એસિડ પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે, જેના કારણે સમગ્ર શૈક્ષણિક જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે. […]
Read full article on Gujaratmitra