Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

વડોદરાથી કાયદાના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે, પોલીસ ચોકી બહાર જ પોલીસને પડકાર

📰 News18 Gujarati 🕐 1 min read 📅 October 28, 2026 👁 1 views
વડોદરાથી કાયદાના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે, પોલીસ ચોકી બહાર જ પોલીસને પડકાર
કાયદો અને વ્યવસ્થાના ધજાગરનો ઉડાડતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કોયલી પોલીસ ચોકીની બહાર કેટલાક લબરમૂછિયા ખુલ્લેઆમ જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. મધરાતે કીશુ ભરવાડ નામના યુવકનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં ફટકડા પણ ફોડાઈ રહ્યા છે અને જાણે કાયદો તેમનાથી ઉપર હોય તેમ પોલીસ ચોકીનું બોર્ડ દેખાડતો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડીને જન્મદિવસની ખુલ્એઆમ ઉજવણીનો વીડિયો કીશુ ભરવાડના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ત્યારે આ વીડિયો મામલે પોલીસે બીફોર આફ્ટર કરશે કે નહીં? તે જોવું રહ્યું.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan