environment
VIDEO: અમદાવાદના અસરવામાં માતાથી વિખૂટા પડેલા મોરના ચાર બચ્ચાંનું રેસ્ક્યૂ, પ્રાથમિક સારસંભાળ બાદ વન વિભાગને સોંપ્યા
અમદાવાદના અસરવા વિસ્તારમાં માતાથી વિખૂટા પડેલા મોરના 4 બચ્ચાંનું 'એનિમલ લાઈફ કેર' દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયું છે. રોડ પર રઝળતી હાલતમાં મળેલા આ બચ્ચાંને સુરક્ષિત રીતે બચાવી, ચણ અને પ્રાથમિક સારસંભાળ પૂરી પાડવામાં આવી. ત્યારબાદ તેમને વન વિભાગને સોંપવામાં આવ્યા.
Read full article on Gujaratsamachar