politics
WORLD : ઈઝરાયલના મંત્રી બેન ગ્વિરનું વિવાદિત નિવેદન,દરરોજ 30-40 લોકોની હત્યા કરવી જોઈએ
ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઈતામાર બેન-ગ્વિરે ગાજામાં ઈઝરાયલી હુમલાઓને વધુ તીવ્ર બનાવવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે ગાજામાં દરરોજ રાત્રે 30થી 40 લોકોને મારી નાખવા જોઈએ. બેન-ગ્વિરે આ વિવાદાસ્પદ નિવેદન ગાજાના પૂર્વ બંધક રોમ બ્રાસ્લાવસ્કી સાથેના એક પોડકાસ્ટ દરમિયાન આપ્યું હતું. આ સાથે તેમણે પીએમ નેતન્યાહૂ પર પણ નિશાન સાધતા કહ્યું હતું કે [...] The post WORLD : ઈઝરાયલના મંત્રી બેન ગ્વિરનું વિવાદિત નિવેદન,દરરોજ 30-40 લોકોની હત્યા કરવી જોઈએ appeared first on CN24NEWS .
Read full article on Cn24news