politics
WORLD : યુક્રેનમાં પશ્ચિમી સેના આવી તો સીધું યુદ્ધ: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવની યુરોપને આકરી ચેતવણી!
રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો યુક્રેનની ધરતી પર પશ્ચિમી દેશોની સેના તહેનાત કરવામાં આવશે, તો રશિયા તેને સીધા યુદ્ધની જાહેરાત તરીકે ગણશે. યેકાટેરિનબર્ગમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઓફ યુથ દરમિયાન તેમણે ચેતવણી આપી હતી કે જો યુરોપ રશિયા સામે યુદ્ધની તૈયારીઓ કરીને હુમલો કરશે, તો તે એક અલગ અને ખૂબ [...] The post WORLD : યુક્રેનમાં પશ્ચિમી સેના આવી તો સીધું યુદ્ધ: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવની યુરોપને આકરી ચેતવણી! appeared first on CN24NEWS .
Read full article on Cn24news