crime
યુનિ.કેમ્પસના પાર્કિંગમાં યુગલની અશ્લીલ હરકતોનો વિડિયો વાયરલ
એમ.એસ. યુનિવર્સિટી કેમ્પસમાં યુગલનો અશ્લીલ હરકતો કરતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. એક્સપરિમેન્ટ સ્કૂલ નજીક પાર્કિંગ લોટમાં વૃક્ષ નીચે યુવક-યુવતી પ્રેમાલાપ કરતા દેખાયા હતા. 2 મહિના પહેલા પણ આર્ટસ ફેકલ્ટીમાં આવો વીડિયો વાયરલ થયો હતો. સુરક્ષા છતાં આવી ઘટના બનતા યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. જોકે, વેકેશનને કારણે તપાસ મુશ્કેલ બની છે.
Read full article on Gujaratsamachar