top
યુનિ.ની ફાર્મસી ફેકલ્ટીના સંશોધકોએ અલ્ઝાઈમરની દવા બનાવી, પેટન્ટ એનાયત
એમ.એસ.યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીના ડો.પ્રશાંત મુરુમકર અને ઓમકુમાર પ્રજાપતિએ અલ્ઝાઈમર રોગ માટે જવાબદાર એન્ઝાઈમને બ્લોક કરતી દવા વિકસાવી છે. આ સંશોધનને ભારત સરકાર દ્વારા પેટન્ટ પણ અપાઈ છે. આ નવી દવામાં એન્ટિ-ઓક્સિડન્ટ ક્ષમતા પણ છે અને તેની કોઈ આડઅસર નથી. 5.5 કરોડ લોકો ડિમેન્શિયાથી પીડાય છે.
Read full article on Gujaratsamachar