Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

યુવતીને બોયફ્રેન્ડ બનાવવો ભારે પડ્યો!

📰 News18 Gujarati 🕐 1 min read 📅 August 17, 2026 👁 6 views
યુવતીને બોયફ્રેન્ડ બનાવવો ભારે પડ્યો!
અમદાવાદમાં એક યુવતીને બોયફ્રેન્ડ પર ભરોસો મૂકવો ભારે પડ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીની ફરિયાદ મુજબ, તેના બોયફ્રેન્ડે તેનો અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યો હતો અને બાદમાં દર મહિને રૂ. 10 હજાર આપવાની માગણી કરી હતી. રૂપિયા નહીં આપે તો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપવાનો પણ આરોપ છે. યુવતીના જણાવ્યા પ્રમાણે, આરોપીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ મેળવી લીધો હતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ રીતે આરોપીએ યુવતી પાસેથી રૂ. 4 હજાર પડાવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, યુવતીને ધમકાવીને તેના પગમાં કાતરથી પોતાનું નામ લખાવડાવ્યું હોવાનો પણ આરોપ છે. સમગ્ર મામલે યુવતીની ફરિયાદના આધારે પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
Read full article on News18 Gujarati

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan