Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: જુનિયર સ્કેલ વર્ગ-1ના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક અસરથી બદલી

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 16, 2026 👁 6 views
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: જુનિયર સ્કેલ વર્ગ-1ના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક અસરથી બદલી
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર થયો છે. રાજ્યના મહેસૂલ વિભાગે 144 જુનિયર સ્કેલ વર્ગ-1ના ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી અને અન્ય ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી છે. જાહેર હિતમાં આ અધિકારીઓને નવી જગ્યાઓ પર નિમણૂક અપાઈ છે. કેટલાક અગાઉના બદલીના હુકમો રદ કરી, બઢતીના આદેશોમાં પણ આંશિક સુધારા થયા છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan