politics
આ ભૂખ્યા-નગ્ન લોકો મારા 1% બરાબર પણ નથી... બાબા રામદેવ અને બોલિવૂડ સેલેબ્સ પર કંગનાની આકરી ટિપ્પણી
અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રણૌતે બાબા રામદેવ પર ફરી પ્રહારો કર્યા છે. Gen Z આંદોલન અંગેની ટિપ્પણી બાદ શરૂ થયેલા વિવાદમાં કંગનાએ જણાવ્યું કે, બાબા રામદેવે તમામ મર્યાદાઓ ઓળંગી દીધી છે, અને મહિલાઓ પ્રત્યેની તેમની ટિપ્પણીઓ શરમજનક છે. કંગનાએ અન્ય હસ્તીઓને પણ આડે હાથ લેતા કહ્યું કે, મારી 1% સફળતા પણ ન મેળવી હોય તેવા લોકો પાસેથી હું જ્ઞાન નહીં લઉં.
Read full article on Gujaratsamachar