business
1 રુપિયામાં સાડા ત્રણ લીટર પેટ્રોલ, 8 કિલો ચોખા અને 8 લીટર દૂધ ખરીદી શકતા, જાણો 1947માં 1 રુપિયાની શું તાકાત હતી
Independence Day 2026: 15 ઓગસ્ટ 1947, જ્યારે ભારત દેશ આઝાદ થયો, તે સમયે 1 રૂપિયાની કિંમત આજની તુલનામાં ખૂબ જ શક્તિશાળી હતી. તે જમાનો એવો હતો કે તે 1 રૂપિયામાં કેટલાય કિલો ખાવાનો સામાન, કેટલાય લીટર દૂધ અને અમુક લીટર પેટ્રોલ ખરીદી શકાતું હતું. પણ આજે એ જ 1 રૂપિયો કદાચ તમારા ખિસ્સામાં એક નાનો એવો સિક્કો માત્ર હશે. આ નાનો એવો સિક્કો આપણને એ બતાવે છે કે, 79 વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા અને રોજિંદી કિંમતોમાં કેટલો મોટો બદલાવ આવ્યો છે.
Read full article on News18 Gujarati