top
1 નવેમ્બરથી બદલાઈ જશે આ મહત્વપૂર્ણ નિયમો
નવેમ્બર મહિનાના પ્રારંભ સાથે જ દેશમાં અનેક નાણાકીય નિયમો બદલાવા જઈ રહ્યા છે. જેમાંથી કેટલાક નિયમો 1 નવેમ્બરથી સીધા અમલમાં આવશે, જ્યારે કેટલીક એવી આખરી મુદતો છે જે ગ્રાહકો, પેન્શનરો અને કરદાતાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. બદલાતા નિયમોની વાત કરીએ તો રસોઈ ગેસના સિલિન્ડરના ભાવોથી લઈને વિમાન ઈંધણના ભાવ સુધીના અનેક દરોમાં ફેરફાર થઈ શકે […] The post 1 નવેમ્બરથી બદલાઈ જશે આ મહત્વપૂર્ણ નિયમો appeared first on chitralekha.
Read full article on Chitralekha