top
1 વર્ષમાં 4 વાર ટ્રાન્સફર થતા ગુસ્સે થયા ગયા IAS નેહા સિંહ, 50 દિવસમાં ફરી બદલી, નીચેના અધિકારીઓ ધમકી આપીને ગયા હતા
મધ્ય પ્રદેશ કેડરના IAS અધિકારી નેહા મારવ્ય સિંહ એક વર્ષમાં ચોથી વખત બદલી થયા પછી નારાજ છે. તેમણે કહ્યું કે તેમની આ રીતની ટ્રાન્સફરથી ' અપમાનિત ' અનુભવે છે. આ વખતે , તેમને નવી પોસ્ટિંગ મળ્યાના માત્ર 50 દિવસ પછી ફરીથી બદલી કરવામાં આવી. નેહા સિંહે આરોપ લગાવ્યો કે તેમની નીચેના અધિકારીઓએ તેમની સામે બળવો કર્યો અને તેમને ટ્રાન્સફર કરવાની ધમકી આપી. નેહા સિંહે મધ્ય પ્રદેશ IAS ઓફિસર્સ એસોસિએશનના સોશિયલ મીડિયા ગ્રુપ પર પોતાની નારાજગી વ્યક્ત કરી. 40 વર્ષીય નેહા મારવ્ય સિંહ મધ્ય પ્રદેશ કેડરના 2011 બેચના IAS અધિકારી છે. તેમણે કહ્યું કે 5 સપ્ટેમ્બરની ટ્રાન્સફર યાદીમાં ફરી એકવાર પોતાનું ...
Read full article on Khabarchhe