business
પ્રકાશે 10 લાખની FD અને વિકાસે 10 હજારની SIP કરાવી, 15 વર્ષે કોને મળ્યું સૌથી વધારે રિટર્ન?
FD vs SIP 15 Year Return: જો કોઈ રોકાણકાર 15 વર્ષ સુધી મ્યુચ્યુઅલ ફંડ એટલે કે SIP અને FDમાં રોકાણ કરે તો સૌથી વધારે રિટર્ન શેમાં મળશે? ચાલો એક ઉદાહરણથી સમજીએ
Read full article on News18 Gujarati