top
ક્રૂડ ઓઈલ 100 ડોલર પાર, છતાં ટ્રમ્પનો મોટો દાવો- ‘ટૂંક સમયમાં ભાવ ઘટશે’
ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અને લશ્કરી સંઘર્ષ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્રૂડ ઓઈલના ભાવને લઈને મોટો દાવો કર્યો છે. વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઈરાન સાથેનો સંઘર્ષ લાંબો સમય નહીં ચાલે. તેમનો દાવો છે કે સંઘર્ષ પૂર્ણ થયા બાદ વૈશ્વિક સ્તરે ક્રૂડ [...]
Read full article on Gujaratmitra