politics
ભારતીય સેનાને મળશે 100% સ્વદેશી AK-203 ‘શેર’ અસોલ્ટ રાઇફલ
ભારતીય સેનાની શક્તિમાં અભૂતપૂર્વ વધારો કરનારી અને દેશના સંરક્ષણ ક્ષેત્રને નવી ઊંચાઈએ પહોંચાડનારી એક મોટી સફળતા સામે આવી છે. દેશની સરહદોની સુરક્ષા કરતા ભારતીય સેનાના જવાનોને ટૂંક સમયમાં જ 100% સ્વદેશી અસોલ્ટ રાઇફલ AK-203 ‘શેર’ મળવા જઈ રહી છે. તાજેતરમાં જ આ આધુનિક રાઇફલનું સફળ પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે, જેનાથી દુશ્મન દેશોમાં ભારે ખળભળાટ [...]
Read full article on Chitralekha