crime
ચાલુ ટ્રેનમાં મુસાફરને મોતના મુખમાં ધકેલનાર મોબાઈલ સ્નેચર 11 ગુનાનો આરોપી! કેવી રીતે ઝડપાયો એ પણ જાણવા જેવી વાત
Surat Panoli Railway Station: પાનોલી રેલવે સ્ટેશન પર મોબાઈલ ખેંચવાના પ્રયાસમાં મુસાફરને ટ્રેનમાંથી ધક્કો મારી મોતને ઘાટ ઉતારનાર મોબાઈલ સ્નેચર ઈશ્વર બાગુલ અને રાકેશ વસાવા ઝડપાયા. ઈશ્વર સામે 11 ગુના નોંધાયેલા છે અને તે PASA હેઠળ સાબરમતી જેલમાં હતો.
Read full article on News18 Gujarati