crime
જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મેઇન્ટેનન્સના કારણે 11 ઓગસ્ટે પશ્ચિમ ઝોન સહિત આ વિસ્તારોમાં પાણી કાપ રહેશે
અમદાવાદના જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 10 ઓગસ્ટે મેઇન્ટેનન્સ કામગીરીને કારણે 11 ઓગસ્ટે રાણીપ, નવા વાડજ અને પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાં પાણીનો પુરવઠો પ્રભાવિત થશે. જાણો વિગત.
Read full article on Gujarati Jagran