top
ઘર આંગણે ચરતી 11 ભેંસોને દિન દહાડે કોણ ઉઠાવી ગયું? રાતો-રાત પૈસા વાળા બનનાર ભેજાબાજોની કરતૂત CCTVમાં કેદ
સુરતના ભાટપોરમાં 11 ભેંસોની ચોરીનો ભેદ ઉકેલાયો: ઇચ્છાપોર પોલીસે ત્રણ આરોપીઓને ₹3 લાખ રોકડા સાથે ઝડપી પાડ્યા, ચોરી કરાયેલી ભેંસોના વેચાણમાંથી મળેલી રોકડ રકમ કબજે; પશુપાલકની 11 ભેંસો ચોરી કરી લઈ જવાના ગુનામાં પોલીસની કાર્યવાહી.
Read full article on News18 Gujarati