top
11 સપ્ટેમ્બરે દિલ્હીમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ બંધ રહેશે, સામે આવ્યું આ કારણ
11 સપ્ટેમ્બરે દિલ્હીમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ બંધ રહેશે. આ અંગેનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશમાં જણાવાયું છે કે બ્રિક્સ બિઝનેસ ફોરમ અને ૧૮મી બ્રિક્સ લીડર્સ સમિટ ૧૧ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાવાની છે. બ્રિક્સ સભ્ય અને ભાગીદાર રાષ્ટ્રોના નેતાઓ, આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ અને બ્રિક્સ દેશોના વ્યાપાર પ્રતિનિધિઓ જેમાં [...]
Read full article on Gujaratmitra