politics
12 વર્ષથી દારૂમુક્ત છે છોટાઉદેપુરનું આ ગામ
1200ની વસ્તી ધરાવતા આદિવાસી ગામે 12 વર્ષ પહેલાં વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો હતો. આજે ગામમાં દારૂ સાથે બીડી, સિગારેટ અને પાન-મસાલાના વેચાણ પર પણ પ્રતિબંધ છે.
Read full article on Etv Bharat