top
આણંદમાં વિદેશ મોકલવાના નામે 'બંટી બબલી'નો ખેલ, નકલી વિઝા પધરાવી 13 લોકો પાસેથી રૂ. 79.80 લાખ ખંખેર્યા
આણંદમાં 'ક્રિશ્ના ઓવરસીઝ કન્સલ્ટન્સી' દ્વારા વિદેશ મોકલવાના બહાને 13 યુવાનો પાસેથી ₹79.80 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. પોલીસે સંચાલકની પત્નીને ઝડપી પાડી છે અને મુખ્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે, જેમાં કુલ છેતરપિંડી ₹4 કરોડ સુધી પહોંચવાની આશંકા છે.
Read full article on Gujarati Jagran