business
14 મહિનામાં 7 IPS અને હવે IAS દિવ્યા મિત્તલે પણ છોડ્યું પદ, કેમ અધિકારીઓનો સરકારી નોકરીથી મોહભંગ?
દેશની સૌથી પ્રતિષ્ઠિત અને પાવરફુલ સરકારી નોકરીઓમાં IAS અને IPSની ગણતરી થાય છે. લાખો યુવાનો દર વર્ષે આ પરીક્ષાની તૈયારી કરે છે અને થોડા જ ઉમેદવારો આ સેવાઓમાં સ્થાન મેળવી શકે છે. એક વખત IAS કે IPS બન્યા પછી સત્તા, પ્રતિષ્ઠા, સરકારી સુવિધાઓ અને સમાજમાં મળતું માન-સન્માન તેમને લાંબી કારકિર્દી માટે પ્રેરિત કરે છે. પરંતુ [...]
Read full article on Gujaratmitra