top
વડોદરાના વોર્ડ નંબર-14માં ભાજપનું રાજકારણ ફરી ગરમાયું : પૂર્વ વોર્ડ પ્રમુખ દ્વારા ચાર દરવાજા વિસ્તારની કફોડી હાલતના મેસેજ વાયરલ
વડોદરામાં વોર્ડ નંબર-14ના ભાજપના પૂર્વ પ્રમુખ અને શહેર કારોબારી સભ્યએ ચાર દરવાજા વિસ્તારની કફોડી હાલત અંગે સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ કર્યા છે. તેમણે દાવો કર્યો કે છેલ્લા 20 વર્ષથી રોડ બન્યા નથી, ગંદુ પાણી આવે છે અને ડેન્ગ્યુના કેસો વધ્યા છે. આથી, ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે.
Read full article on Gujaratsamachar