politics
ધ્વજ ફરકાવવા અને ધ્વજારોહણ કરવામાં શું તફાવત છે? 15 ઓગસ્ટે બંનેમાંથી શું થાય છે? દરેક ભારતીયને ખબર હોવી જોઈએ આ વાત
Flag Hoisting vs Flag Unfurling: ભારતમાં 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે દેશના વડાપ્રધાન ધ્વજારોહણ કરીને દેશને સંબોધિત કરે છે, જ્યારે 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પર દેશના રાષ્ટ્રપતિ તિરંગો ફરકાવે છે. પરંતુ શું તમે જાણો છો કે ધ્વજારોહણ કરવા અને ઝંડો ફરકાવવા વચ્ચે શું તફાવત છે?
Read full article on News18 Gujarati