top
જેલમાં બંધ આરોપીએ બહાર ખંડણી વસૂલી? ભાજપ કાર્યકરના હત્યારા 'માન્યા ડુક્કર'ના નામે બિલ્ડરને ધમકી, 15 લાખ માંગનાર કોણ?
માન્યા ડુક્કરે બિલ્ડર સાથે મારામારી કરી, ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગભરાઈ ગયેલા બિલ્ડરે પોતાની પાસે રહેલા ₹10 હજાર રોકડા આપી દીધા હતા. આરોપીઓ બાકીના નાણાં પણ ઝડપથી ચૂકવી દેવાની ધમકી આપી પોતાનો મોબાઈલ નંબર આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
Read full article on News18 Gujarati