top
અમદાવાદના સરદારનગરમાં 16 વર્ષીય કિશોરીનો આપઘાત: સંબંધ રાખવા દબાણ કરનાર યુવકની અટકાયત
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં 16 વર્ષીય સગીરાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. રાખિયાલ-બાપુનગરના નસીમ ઉર્ફે લલ્લુ અંસારી સતત માનસિક ત્રાસ આપી સંબંધ રાખવા દબાણ કરતો હતો. યુવકના ત્રાસથી કંટાળી પરિવારે ઘર બદલ્યું, છતાં પીછો ચાલુ રાખ્યો. એરપોર્ટ પોલીસે પિતાની ફરિયાદના આધારે આરોપી નસીમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar