top
કચ્છ: માંડવીના રાજડામાં એક સાથે 18 ઊંટના મોતનો ભેદ ઉકેલાયો, PM રિપોર્ટ આવતા પશુ પાલકો પણ ચોંકી ગયા
કચ્છના માંડવીના રાજડા ગામમાં 18 ઊંટોના ભેદી મૃત્યુનો રહસ્ય ઉકેલાયો છે. PM રિપોર્ટ મુજબ, લેન્ટેના નામની ઝેરી વનસ્પતિ ખાવાથી આ તમામ ઊંટોના મોત થયાનું સામે આવ્યું છે. પશુપાલકો ઊંટોને ચરાવવા લઈ ગયા હતા ત્યારે આ ઘટના બની. વરસાદની ઘટ વચ્ચે ઝેરી વનસ્પતિના કારણે પશુધનના મૃત્યુથી પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે.
Read full article on Gujaratsamachar