top
1987માં મોત, 2001માં પુનર્જન્મ! 25 વર્ષનો યુવક 85 વર્ષની ‘પત્ની’ના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો, કહ્યું - મને બધું યાદ છે
હરિયાણાના પલવલમાંથી પુનર્જન્મનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, તે એક 85 વર્ષની મહિલાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો હતો અને કહ્યું કે, આ મહિલા અને હું પૂર્વજન્મમાં પતિ-પત્ની હતા. ત્યારબાદ તેણે જે વાતો જણાવી તે જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા.
Read full article on News18 Gujarati