crime
રાજપાલ યાદવને 2 અઠવાડિયાની મહેતલ, 5 કરોડની ચુકવણી મામલે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ
બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવ સાથે જોડાયેલા ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે અભિનેતાના અગાઉના વ્યવહાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેમના વર્તનને જોતા તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જોકે, કોર્ટે તેમને નાણાકીય વ્યવસ્થા કરવા માટે વધુ એક અંતિમ તક આપતા બે અઠવાડિયાનો સમય આપ્યો છે. સાથે [...]
Read full article on Gujaratmitra