top
અમદાવાદ: રાજ્ય વેરા કમિશનર કચેરીના 2 કર્મચારી લાંચ લેતા ઝડપાયા, ફરિયાદીનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માંગી હતી લાંચ
અમદાવાદમાં રાજ્ય વેરા કમિશનર કચેરીના ક્લાસ-2 ઓફિસર કમલેશકુમાર ઠાકોર અને નિરીક્ષક મોહમંદ અઝીઝ મન્સુરી રૂ. 25,000ની લાંચ લેતા ઝડપાયા. ફરિયાદીના બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે આ રકમની માંગણી કરાઈ હતી. ACBએ છટકું ગોઠવી બંનેને રંગેહાથ પકડી પાડ્યા છે. આ મામલે વધુ કાર્યવાહી ચાલી રહી છે.
Read full article on Gujaratsamachar