top
તમિલનાડુના મંદિરોમાં મોબાઈલ બેનની અસર, ભક્તોની સંખ્યા 20% સુધી ઘટી હોવાનો દાવો
તમિલનાડુના મોટા મંદિરોમાં મોબાઈલ ફોન પર મૂકવામાં આવેલા પ્રતિબંધની અસર હવે ભક્તોની સંખ્યા પર જોવા મળી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજ્યના 52 મોટા મંદિરોમાં 1 સપ્ટેમ્બરથી સ્માર્ટફોન લઈ જવા અને તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ બાદ કેટલાક મંદિરોમાં રોજ આવતા ભક્તોની સંખ્યામાં લગભગ 20% સુધી ઘટાડો [...]
Read full article on Gujaratmitra