Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

2,000 રુપિયાથી વધારે મર્ચન્ટ ટ્રાન્જેક્શન પર લાગશે 0.4 ટકા MDR, NPCI એ જાહેરાત કરી

📰 The Indian Express 🕐 1 min read 📅 September 15, 2026 👁 1 views
2,000 રુપિયાથી વધારે મર્ચન્ટ ટ્રાન્જેક્શન પર લાગશે 0.4 ટકા MDR, NPCI એ જાહેરાત કરી
UPI Payments : UPI ટ્રાન્જેક્શન પરના ચાર્જ અંગે સરકારની સ્પષ્ટતા બાદ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ મંગળવારે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ની જાહેરાત કરી છે. NPCI અનુસાર 2,000 રુપિયાથી વધુના મર્ચન્ટ એટલે કે દુકાનદારો કે વેપારી દ્વારા કરવામાં આવેલા UPI ટ્રાન્જેક્શન પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થશે. NPCI અનુસાર 75,000 રુપિયા કે તેથી વધુના વ્યવહારો માટે મહત્તમ MDR મર્યાદા પ્રતિ ટ્રાન્જેક્શન 300 રુપિયા હશે. આનો અર્થ એ છે કે મર્ચન્ટ ટ્રાન્જેક્શન દરમિયાન UPI કરવા પર 300 થી વધુનો MDR વસૂલવામાં આવશે નહીં. Regarding Merchant Discount Rate (MDR) on Select UPI (P2M) Transactions Please refer to the FAQs here: https://t.co/DTOZFVHAVB pic.twitter.com/4HMU0YZ2AC — NPCI (@NPCI_NPCI) September 15, 2026 આ વ્યવસ્થા 15 ઓક્ટોબર 2026 થી અમલમાં આવશે આ વ્યવસ્થા 15 ઓક્ટોબર 2026 થી લાગુ કરવામાં આવશે. જોકે તે વાતનું ધ્યાન રાખો કે ગ્રાહકો માટે UPI ટ્રાન્જેક્શન માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. આ સિવાય NPCI એ રેલવે, ટેલિકોમ સેવાઓ, વીમા અને ઇંધણ જેવી કેટલીક મર્ચન્ટ કેટેગરીમાં માટે 2000 રુપિયાથી વધુની UPI પેમેન્ટ પર દરેક ટ્રાન્ઝેક્શન પર 5 રુપિયાની ફ્લેટ MDR ફી લાગશે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan