business
ગુજરાત વિધાનસભામાં 'ભાડા વિધેયક-2026' સર્વાનુમતે પસાર, મકાન માલિક અને ભાડૂઆત માટે જાણો નવા નિયમો
ગુજરાત વિધાનસભામાં ક્રાંતિકારી નવો ભાડા કાયદો (Gujarat Rent Bill 2026) પસાર થયો છે. જેમાં ફરજિયાત લેખિત કરાર, 3 મહિનાની ડિપોઝિટ મર્યાદા અને વિવાદ ઉકેલવા નવી રેન્ટ કોર્ટની જોગવાઈ છે. જાણો આ નવા કાયદાના તમામ 9 મહત્વના નિયમો.
Read full article on Gujarati Jagran