politics
યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગાંધીનગરમાં વેસ્ટર્ન રીજન રાઉન્ડનો પ્રારંભ
ગાંધીનગર, ગુજરાત | ૨૨મી ઓગસ્ટ ૨૦૨૬ | યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ (YiP) 2026 ના વેસ્ટર્ન રીજન રાઉન્ડનો આજે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે પ્રારંભ થયો , જેમાં ધોરણ 9 થી 12 ના 160 થી વધુ વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. બે દિવસીય આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના એવા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા... The post યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગાંધીનગરમાં વેસ્ટર્ન રીજન રાઉન્ડનો પ્રારંભ appeared first on Amdavad Live .
Read full article on Amdavad Live