top
2027નું રણશિંગું: ભાજપ પ્રભારી તરુણ ચુગનો 3 દિવસીય ‘મિશન ગુજરાત’ પ્રવાસ, કમલમમાં યોજાશે મેરેથોન બેઠકો!
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રભારી તરુણ ચુગ 9, 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. સંગઠનાત્મક બેઠકો, ચૂંટણીલક્ષી રણનીતિ અને સેવા પખવાડિયાની તૈયારીઓની સમીક્ષા કરશે.
Read full article on News18 Gujarati